Duration 12:38

Eco-Tourism | Ambapani | Vyara | Drone View of River

8 764 watched
0
112
Published 5 Oct 2020

Please🙏 Subscribe👆 Like👍 Share📱 & Comments💻 આંબાપાણી એ ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં વ્યારા તાલુકામાં આવેલું એક નાનું ગામ છે. તે આંબાપાણીની પંચાયત હેઠળ આવે છે. તે જીલ્લા મુખ્ય મથક સુરતથી પૂર્વ તરફ 67 કિ.મી. સ્થિત છે. આહવાથી ભેસકાતરી અને ત્યાંથી ડાબી તરફનો રસ્તો જ્યાંથી આંબાપાણી જવાય છે. ખૂબજ સુંદર સ્થળ છે. રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે બાળકો માટે સરસ મજાનું પ્લે-ગ્રાઉન્ડ છે. અને ત્યાંથી એક રણીયામણી નદી વહે છે. જેનાથી આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. આંબાપાણીની પશ્ચિમમાં વલોડ તાલુકો, ઉત્તર તરફ સોનગઢ તાલુકો, પશ્ચિમમાં મહુવા તાલુકો, પશ્ચિમમાં બારડોલી તાલુકો આવેલો છે. Follow me on Insta.:- paresh_deshmukh02 Eco-Tourism | Ambapani | Drone View of River |Vyara | Gujarat | Paresh Deshmukh Beautiful Video of Step-Up Waterfalls:- /watch/gqR9mLiwgbXw9 Gira Dhod Waghai Drone View:- /watch/cXzvWwmnXx3nv Thank you for Watching...

Category

Show more

Comments - 23